Saturday, 4 March 2023

हर महीने 1 लाख कैसे कमाए how to earn money 1 lakh per month

ऑनलाइन व्यापार करें - आजकल ऑनलाइन व्यापार बहुत सक्रिय हो रहा है और आप ऑनलाइन दुकान खोल सकते हैं। यदि आपके पास उत्पादों का अच्छा स्टॉक है, तो आप ई-कॉमर्स प्लेटफार्म जैसे Amazon, Flipkart आदि के माध्यम से उत्पाद बेच सकते हैं।

ब्लॉगिंग और एफिलिएट मार्केटिंग - आप एक ब्लॉग बना सकते हैं और विषयों पर लिख सकते हैं जो आपको पसंद हैं। अगर आपके ब्लॉग में उच्च ट्रैफिक होता है तो आप एफिलिएट मार्केटिंग के माध्यम से उत्पादों को बेचकर कमाई कर सकते हैं।

ऑनलाइन कंटेंट क्रिएशन और मार्केटिंग - आप विभिन्न ऑनलाइन प्लेटफार्मों पर कंटेंट क्रिएशन और मार्केटिंग के लिए नौकरी पा सकते हैं। आप वीडियो बनाकर YouTube पर प्रतिफल प्राप्त कर सकते हैं या फिर समाचार या विज्ञापन लेखों के लिए ऑनलाइन मार्केटिंग जॉब कर सकते हैं।

शेयर बाजार में निवेश करें: शेयर बाजार में निवेश करना एक अच्छा तरीका है जिससे आप बड़ी राशि कमा सकते हैं। इसके लिए आपको पहले शेयर बाजार के बारे में अधिक जानकारी हासिल करनी होगी और फिर उपयुक्त शेयरों में निवेश करना होगा।

इंटरनेट से पैसे कमाएं: आजकल इंटरनेट एक विशाल बाजार है और आप घर बैठे इंटरनेट से पैसे कमा सकते हैं। आप ऑनलाइन स्टोर खोल सकते हैं, यूट्यूब वीडियो बना सकते हैं, अपनी वेबसाइट बना सकते हैं और अन्य तरीकों से पैसे कमा सकते हैं।

फ्रीलांसिंग: आप फ्रीलांसिंग वेबसाइटों पर जाकर अपनी सेवाएं पेश कर सकते हैं। जैसे कि लॉगो डिजाइन, वेबसाइट डिजाइन, लेख लेखन, डाटा एंट्री, ट्रांस्लेशन आदि। आप इन सेवाओं के लिए कुछ चार्ज कर सकते हैं जो आपको आमदनी के रूप में मिलेगा।

how to earn money from youtube


Earning money from YouTube can be a lucrative way to monetize your content and build a following. Here are some steps to get started:


Create a YouTube channel: If you don't have a channel yet, create one and start creating content.

Enable monetization: In order to earn money from YouTube, you'll need to join the YouTube Partner Program. You'll need to meet certain eligibility criteria and have at least 1,000 subscribers and 4,000 watch hours in the past 12 months.

Set up Google AdSense: You'll need to have a Google AdSense account to receive payments. You'll link your YouTube account to your AdSense account and start earning money.

Create engaging content: Your content needs to be high-quality, engaging, and appealing to your audience. This will help you attract more subscribers and views, which in turn can lead to more income.

Promote your channel: Use social media, blogs, and other channels to promote your content and grow your audience.

Explore other monetization options: You can also explore other ways to earn money from YouTube, such as through sponsored content, merchandise, and crowdfunding.

Remember that building a successful YouTube channel takes time, effort, and dedication. Keep creating high-quality content, engaging with your audience, and promoting your channel to maximize your earning potential.

 

Thursday, 22 August 2019

Gujarati Shayari and Status | ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ

➤ એક રવિવારએ હતો જે બેટ  દડા અને  ભાઈબંધો સાથે પૂરો થતો અને એક આજ નો રવિવાર છે જે મોબાઇલ થિ શરૂ ને મોબાઇલ માજ પૂરો થઈ જાય છે☹

➤ એ તો બેખબર છે જેનો પાલવ ઉડ્યો ઉંગ તો એની હરામ છે છેડો જેમને અડયો

➤ એમ તો બધા ઓનલાઈન છે પણ જેને આખો શોધી રહી છે એજ ખોવાયેલ છે

➤ બને એટલું સરળ બનવુ સ્માર્ટ નઈ આપણ ને ઈશ્વરે બનાવ્યા છે એન્ડ્રોઇડ એ નઈ

➤ અનુક્રમણિકા જોઇને અંદાજો ના લગાવતા કોઈ ની જીંદગી નો સાહેબ યાદ રાખજો રહસ્ય હમેશા છેલ્લાં પાનાઓ મા હોય છે

➤ કોઈ ને રોજ મળવા થિ પ્રેમ થાય કે નહીં એ I Dont know પણ કોઈની સાથે રોજ વાત કરવાથી એની આદત જરૂર પડી જાય છે

➤ હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ ચાલ ચાલતા નથી આવડતુ.

➤ બેફામ થયો છે ફેબ્રુઆરી લુંટાવવાને મહોબ્બત! નથી ખબર એ પાગલને !!! હિસાબ તો બધો માર્ચ રાખે છે.

➤ ” જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો. 

➤ બહુ બહુ તો શું થશે એક રજા પડશે પણ સાચું કહું તુ સાથે હશે તો મઝા પડશે

➤ ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.

➤ મુદ્દો જો હોય તારી કમર ના લચકા નો તો મારા શબ્દો ને સીધા રાખવા મુશ્કેલ છે 😉

➤ મારી શાયરી કાઈ ચૂંટણી જેવી નથી કે લાઈક ની બહુમતી મળવી જોઈએ બસ જેનાં માટે લખું છું એનો એક મત મળે તો પણ હુ વિજેતા ✌🏼

➤ હવે તો સાહેબ શાયરીઓ લખાવામાં પણ વાંધો પડે છે ..📝 પેનને માંડ માંડ મનાવું તો કાગળ માંદો પડે છે !!📃

➤ તારાથી દુર જઉ તો કવરેજ કપાય એવું લાગે છે સાચું કહુ છું તુ મારુ જીઓ નું સિમ હોય એવું લાગે છે ☺

➤  પર્સનાલિટી કપડા ની નહીં પણ વિચારો ની પાડો દુનિયા તમને 👍🏼LIKE👍🏼 નઈ પણ FOLLOW કરશે

➤ જાણે છે છતા અનજાન બને છે આવી રીતે કેમ હેરાન કરે છે મને પૂછે છે તને શુ ગમે છે સુ કહુ એને  જવાબ ખુદ સવાલ પૂછે છે.

➤ મન થાય તયારે એ વાત કરે છે એને શુ ખબર કેટલી મોગી એ રાત પડે છે🌌

➤ કાશ પ્રેમમાં પણ ચુંટણી આવે, ગઝબનું ભાષણ કરું તને પામવા માટે.

➤ પરીધ, વ્યાસ, કે ત્રિજ્યાઁ મને નાં સમજાય 🔘 મારે તો બસ તુ અને તુજ મારુ કેન્દ્રબિંદુ

➤ તમારી હરીફાઈ કરનાર તમારા કામ ની કોપી કરી શકે..પણ,તમારા ઝનૂનની કોપીતો નહિ જ કરી શકે..!!✌🏽

➤ જેનામાં ખોટ ખાવાની તાકાત હોય એજ નફો કરી શકે💱 પછી એ ધંધો હોય કે સબંધ

➤  બરાબરી મા આપણે ન આવીએ વાલા આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાય છે 💪🏻

➤  આમ જ નથી હોતી તારા ઘર આગળ આટલી ભીડ લોકો ને ખબર છે કે અહી એક શાયર ની ગઝલ રહે છે...!!🧝🏻‍♀

➤  શાયરી પણ મારી અને રજૂઆત પણ મારી છે બસ જે સંતાઈ ને બેઠી છે શબ્દોમા એ વાત તારી છે.👉🏼👩🏻🧝🏻‍♀

➤  ✋🏼ગજબ ની તાકાત હોય છે 😄આ તહેવારો મા........ સાહેબ 😒જૂની યાદો અને 😢જુના આંસુઓ 🙁ફરી તાજા કરાવી જાય છે. 💯 % ✔

➤ પહેલી એપ્રિલ તો વર્ષ મા બસ એક જ વાર આવે છે પણ એ સપના નું શુ? જે આખો👀 ને રોજ એપ્રિલફૂલ બનાવે છે😑

➤  મારું ચાલે ને તો હું દરેકના દિલમાં❤ એક દરવાજો 🚪 નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય તોડીને💔 નહીં !!

➤  એક સાથે ના આપી શકે તો કઈ નઈ મને તારા અનહદ પ્રેમ ના હપ્તા કરી દે  ❤👉🏼👱🏻‍♀

➤  નફરત કરવા વાળા પણ મને ગજબ પ્રેમ કરે છે ❤ જયારે પણ મળે છે 👥 કે છે 🗣 છોડીશ નઈ તને 👉🏻

➤  એટલી બધી વાર માંગણી કરી છે તારી ઈશ્વર જોડે... કે જ્યારે પણ હું હાથ જોડું છું ઈશ્વર સવાલ જાતે જ લખી લે છે...

➤  પુર્ણ વિરામ એ માત્ર અંત નથી, નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે.

➤  ખાલી તારી મુસ્કાન માંગે છે, ગઝલ ક્યાં વિજ્ઞાન માંગે છે?⁠⁠⁠⁠

➤  તારી આગળ બેસી તને કાગળ લખું📝 જરા પાંપણ ઉઠાવ તો પછી આગળ લખું 👁

➤  માણવાને એક તો ક્ષણ જોઈએ,☝🏼 ને પછી એમાંય બે જ્ણ જોઈએ.👫

➤  હવે તો વરસાદ મા છત્રી ય નાની પડે છે. કૉલેજકાળ માં તો એક ફુલસ્કેપ ચોપડા નીચે બેઉ જણ આવી જતાં...👫

➤  📱 મોબાઈલ ની "ગેલેરી" અને "દિલ" 💗એટલું સાફ રાખવું કે કોઈ ભૂલ થી પણ ખોલીને જુવે તો શરમાવું ના પડે

➤  ગઈ રાત્રી એ સુંદર મજ્જા નું સ્વપ્ન જોયું ... કોઈ તો સમજાવો દોસ્તો કે ... સ્વપ્ન ના સ્ક્રીન શોટ કેમ લેવા . .... ... ?

➤  હે પ્રભુ જો લખી ને મારુ ભાગ્ય તું પણ ખુશ હોય તો તારા એ નિર્ણય પર હું કેમ રડી શકું 😊

➤  તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત ➕➖➗✖ તે ગળે મળીને બધું ગણિત બગાડી નાખ્યું.👥

➤  હા કહેશો તો સ્વીકાર કરીશ ના કહેશો તો મહેનત કરીશ, પણ જયારે તમારા લાયક બનીશ, ત્યારે ફરી offer કરીશ, પણ પ્રેમ તો તમને જ કરીશ.

➤  રસ્તા પર લખેલું હોય છે,”યહાં ચલના મના હૈ” સરકારી ઓફીસ માં લખેલું હોય છે, “યહાં થુંકના મના હૈ.” પણ કોલેજ માં એમ કેમ નથી લખેલું હોતું કે “યહાં દિલ તોડના મના હૈ”?☝🏻💔

➤  તમંચા ના નાળચા માથી કઇ ઝાંઝર નો ઝમકાર ન સંભળાય સાહેબ ત્યાં તો ભડાકો જ થાય.

➤  મોડી રાત્રે ચેટીંગ કરતા મારી આંખ ઘડીક મીંચાણી, આટલી અમથી વાતમાં એ ” બે ” દીવસથી રીસાણી.

➤  હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….

➤  તમારા સપના નું નિર્માણ તમારે ખુદ કરવું પડશે....  નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમને નોકરી એ રાખશે..💴💶💵

➤  કીમત વધતી જાય છે મીત્રોના શબ્દો મા, લોકર ખોલવુ પડશે મારે પણ હૃદય મા…..

➤  હતો હુ નાસ્તીક ખુબજ, પણ તને મેળવવાની ચાહતમા પેલી પથ્થર ની મુતીૅ સામે ભિખ માંગતો થઇ ગયો....

➤  તમારી પાસે વિશ્વાસ નો એક્કો હોય તો બતાવજો કારણ કે અમારા તો ભરોસા ના બધા પત્તા જોકર નીકળ્યા♠♣♥♦🃏

➤  મારી હસી નો પાસવર્ડ છે તૂ, 😉 હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!! 😀🙂☺⁠⁠⁠⁠

➤  જરા જોવો તો દરવાજા પર કોને દસ્તક કરી , અને જો પ્રેમ હોય તો કહેજો ક હવે અહિયાં દિલ નથી રહેતું …💟

➤  ગમે એટલા ગ્રુપમાં રહો, પણ તમે છો એ જ રુપમાં રહો…🤗

➤  હું કોઈ નું નેતૃત્વ નથી કરતો , ઘેલા બધા મારા ફોલ્લોવેર્સ છે.

➤  તને જોઇને મારી આખો *DSLR* થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું *બ્લર* થઇ જાય.😍

➤  તારી આંખના આંસુઓ ને હું હેક કરી નાખું, બસ તું તારી મુસ્કાન નો પાસવર્ડ આપી દે..😪

➤  શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.☝🏻

➤  મને ખબર નથી મારી પણ લોકો કહે છે કે હું માણસ મજાનો છું

➤ ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે

➤ અંતની પરવા ના કર, તું શરૂઆત કર.. હોય એ ભલેને કડવી, તું નાનકડી રજૂઆત તો કર.

➤ માણસ તો સિમ્પલ છે ખાલી, માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.

➤ જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે, એ જ તમને ચેન્જ કરી શકે છે.

➤ મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ

➤ શબ્દો ઘણા છે તોયે રોજ ખુટે છે, જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે.

➤  ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ !

➤  મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે, ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

➤ તને જોઈને મારી આંખો DSLR થઇ જાય… વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

➤ તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું, મારુ ગજું નથી કે તને છેતરી શકું.

➤ લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.

➤  માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.

➤  “જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો, કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.

➤ ચોરાઈ ગયું દિલ❤ મારુ અને ચોર પણ સામે જ છે, પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છે.

➤  ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક નથી, જયારે તમે કોઈના દિલમાં ઓનલાઈન હો !!

➤ છે આકર્ષણ ગજબ નું તારી  આખોમા વિચારું છું વસવાટ કરું કે વિસામો

➤ અજીબ છે આ Online વાળી દુનિયા,અજાણ્યા સાથે દોસ્તી કરવા માટે પોતાનાઓને Block રાખે છે...

➤   નશો તો પૂરો હોવો જોઈએ પછી ભલે મદિરા હોય કે મહોબ્ત

➤  તમારાં ☺ સ્મિત માત્ર થિ સુધરી જાય છે તબિયત મારી કહો ને તમે ઇશ્ક કરો છો કે *ઇલાજ*

➤ હું તો ખાલી એક simple સવાલ છું, પણ લોકો નું કહેવું‌ છે કે મારો કોઈ જવાબ નથી

➤ આ દુનિયા થિ છુપાવેલિ મારી ડાયરી શુ કામ ની અને તારા પર ના લખું તો મારી *શાયરી* શુ કામ ની

➤ તુ સિંહ બની ને આવ મારા દોસ્ત હુ ગીર ના જંગલ જેવું દિલ લઇ ને બેઠો છુ

➤  હુ તો તમને કાયમી પાસવર્ડ બનાવવા માંગતો હતો પણ તમારાં લક્ષણ જ OTP જેવા હતા

➤ તુ નૂર મા બેહિસાબ તો હુ શબ્દો મા લાજવાબ છું તુ તાજી ખીલેલી કળી તો હુ વર્ષો જૂની શરાબ છું 🥃

➤ હવામાન ની આગાહી એક તરફ અને તારી લહેરાતી લટ ની તબાહી એક તરફ.

➤ ખાલી ટ્રાફિકના નિયમો તોડવાનો જ દંડ વધ્યો છે,🚦🚥 દિલ તોડવું એ તો આજે પણ ફ્રી છે !!💔

➤ મન ને સમજાવ તોફાન ના કરે... પ્રેમ કાતિલ છે સરેઆમ ના કરે...!!❤❤

➤  હું ક્યાં કહું છું કે મારા🗣 શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ !!💖

➤ તમારા વગર વેરાન મારું WhatsApp

➤ છાનુમાનુ છે પણ સવાલ કરે છે તારા હોઠ પર નું એક તલ ધમાલ કરે છે

➤  ક્યારેક ક્યારેક એવું કરી લો શાયરી છોડી મારુ દિલ વાંચી લો💕

➤ તારી ગલીની એ સફર હજુ મને યાદ છે ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો…પણ શોધ મારી લાજવાબ છે

➤ આ દિલ 💕પણ અજીબ કમાલ કરે છે જવાબ નથી જેના ,તેવા સવાલ કરે છે.

➤ કોણ કહે છે મારુ લખેલું વેસ્ટ થઇ ગયું...જયારે જયારે લખ્યું એ બધુ કોપી પેસ્ટ થઇ ગયું...!!!☑

➤ શબ્દો ની કમી નથી મારી પાસે સાહેબ બસ કદરદાનો થોડા વાયડા છે,,!😉

➤ મેહફીલ જમાવવા શબ્દો તો અપાર છે ! પણ...મારી રચનાઓ તારા ખાતે ઉધાર છે !!👉🏽👱🏼‍♀

➤ કોને ખબર મારા શબ્દો કેટલા સ્પર્શતા હશે ! જેને તરસ હશે કોઈની એના જ દિલમાં વસતા હશે !!

➤ મારે કોઈની યાદ નથી બનવું !🙄 ફક્ત યાદગાર બનવું છે !!🙂

➤ ભાષાની પ્યાલીના નવરસ પીનાર શોધું છું !ગઝલ ઘણી લખાય સમજનાર શોધું છું !!

➤ મૌન રહી ને શબ્દો ને ચાહું છું ! ઇર્શાદ ની આશ માં જ મહેફિલ સજાવું છું !!

➤ થીજેલી ઠંડી માં હુંફાળો એક ખયાલ આપ ! રહેવા દે શાલ તારી પાસે એક ઉષ્મા ભરેલું વહાલ આપ !!

➤ કર્યુ આંસુથી બયાન તો કહેવાયા કાયર! કર્યુ શબ્દોથી બયાન તો કહેવાયા *શાયર*!!👤

➤ ચાહ પણ નથી તો રાહ પણ નથી ! મહેફિલ માં આજે વાહ પણ નથી !!

➤ સાવ કોરા સંદેશા માં પણ તું અઢળક છલકાય છે ને પછી તું જ ફરિયાદ કરે કે કેમ આમ મલકાય છે..!!

➤ રોગ લાગ્યો ખરાબ સાહેબ આ શાયરી નો ! મોઘવારી માં વધી ગયો ખર્ચ ડાયરી નો !!

➤ તમારી વાહ ની કમી છે બાકી શાયરી અને ગઝલ ધણી છે

➤ મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર ! તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર !!

➤ ખોવાયેલા શબ્દો માં તારી *હાજરી* ખૂટે છે !🧕🏻 તું જો ના હોય સાથ તો મારી *શાયરી* રૂઠે છે !!

➤ મારાં શબ્દનું માંગુ લઇને આવું છું🏃🏻‍♂ આ વખતે તારી એક ગઝલ કુંવારી રાખજે..🎻

➤ ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર કારણ કે શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ની છે.

➤ જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં તારુ કોઈ પોતાનું મોજૂદ હશે

➤ દરેક સાંજે બહાનું શોધું છું એ જિંદગી હું તારું સરનામું શોધું છું.

➤ મહેફિલમાં ચાલી રહી હતી અમારી કતલની તૈયારી અમે પહોંચ્યા તો બોલ્યા,  બહુ લાંબી ઉંમર છે તમારી.

➤ સમય ની આ બબાલોમાં હુ ખોવાયેલો *ખ્વાબ* છું, અગર માંગો મને તો આપનો મનગમતો *જવાબ* છું

➤ શબ્દોને ક્યાં સાંજ પડે છે. ઉપાડો કલમ તો અડધી રાતે પણ સવાર પડે છે.

➤ હુ આંખ ખોલુ ને સામે *તું* હોય ... આનાથી વિશેષ *નજરાણું* બીજુ શું હોય.

➤ વોટ્સએપ વાળા મિત્રો પણ ગજબ નો મને પ્રેમ કરે છે, જેવો મુકું કોઈ મેસેજ તરત *સ્ટેટ્સ* અપડેટ કરે છે

➤ દિલનો હુ ખરાબ નથી મિત્રો 😉 બસ *શબ્દોમાં* થોડી *શરારત* લઈને ફરું છું !!

➤ મેડીક્લેઇમ તો હતો આખા શરીર નો, પણ ફક્ત દિલ તુટી ગયું એમાં ક્લેઇમ પાસ ના થયો..💔

➤ સેલ્ફી લેવી એ તો સેકન્ડ નું કામ છે સમય તો *ઈમેઝ* બનાવવામા લાગે છે.

➤ ફોટા પાડવા પણ જરુરી છે જીંદગી મા સાહેબ કારણ કે અરીસો વીતી ગયેલો સમય નથી બતાવતો

➤ જીદ ના કરો મારી *વીતેલી ક્ષણો* ને સાંભળવાની! હું હસીને કહીશ તો પણ તમે રડવા લાગશો!!

➤ ચાર શબ્દોમાં લખાઈ જાય એ *શાયરી* નથી તું જીવનભર લખાય એવા શબ્દોની *ગઝલ* છે તું.

➤ જરા નજીક જઇ ને વાંચી લેવાની હોય છે! દરેક આંખો મા એકાદ *કહાની* હોય છે.

➤ મજાનું આવે છે હોઠ પર એક નામ પછી શાયરીઓ નીકળે છે અહી *બેફામ*

➤ નથી ઉઠાવતો કોઈની *મજબૂરી* નો ફાયદો મારા જીવનનો આ છે એક *મજબૂત* કાયદો 😎

➤ મોહબ્બત કરવી તો *હૉલસેલ* માં કરવી પછીભલે ❤ના ટુકડા થાય કે ભુક્કો

➤ મિલાવી શું આવ્યો એમની આંખમાં આંખ 👀 આખું શહેર કહેવા માંડ્યું *પીવાનું* ઓછું રાખ 🍺

➤ બંધ બારણા મા પણ આબાદ છે યાદ તારી લોકડાઉન મા પણ આઝાદ છે...!!!

➤  *કૉમેન્ટ* ની જગ્યા તારી ખાલી રહી જાય છે ફક્ત *લાઈક* કરીને તુ કેમ ચાલી જાય છે 🚶🏻‍♀️

➤ ગોતૂ છુ *નોટીફીકેસન* તારા નામની જો તુ ના જુએ તો મારી *શાયરી* સુ કામ ની

➤ બહુ જ જોયા હશે તમે *ખુશીના* આંસુ ક્યારેક મળજો મને તમને  *દર્દનું* હાસ્ય બતાવીશ

➤ વિષય જો *તુ* હોય તો હુ *PHD* કરવા તૈયાર છું

➤ થાયના કોઈ ઘાયલ તેથી ચેહરા પર નકાબ રાખે છે. ખરી કાતિલ છે આંખો એની, ને એનેજ તો બેનકાબ રાખે છે

➤ અહી *શબ્દો* ની શોધ માટે ના આવ્યા કરો, હુ અહેસાસ લખુ છું બસ મહેસુસ કરો.

➤ આપ જો આવી જાઓ મારી પેનની શાહી બનીને 🖋️🕳️ મારી જિંદગીના અંતિમ પાના સુધી આપને લખી લઉં ✍🏼

➤ *કોફી* પર તો પ્રોફેશનલ મીટીંગ થાય ☕ દિલની હાલત જાણવી હોય તો ક્યારેક *ચા* પર મુલાકાત રાખજો 🍵

➤ અનમોલ છું હજુ પણ, હજુ પણ છું કામ નો ખરીદવો જ હોય મને તો વ્યાજબી ભાવ મોકલ

➤ ઢાકણી મા પાણી લઇ ને ક્યારેય ના ડૂબી શકાય. ડૂબવા માટે તો કોઈ ની નશીલી આખો જ કાફી હોય છે

➤ મને સાગરની બીક ના બતાવ દોસ્ત 🌊 મે હસતા ગાલોના ખાડામાં તુફાન જોયા છે..!

➤ આમ જુઓ તો છું હું શબ્દો નો વફાદાર, ને આમ જુઓ તો માત્ર શબ્દો જ છે મારો આધાર.

➤ હજારો ની વસ્તી તોય ખાલી આંખુ ગામ હતું તારા પગલા જ્યાં પડતા ત્યાં ટ્રાફિક જામ હતું🚦

➤ નથી માહિતી મારી પાસે કોઈ પણ હવામાનની ફકત એટલુ જાણુ છુ કે તારી લહેરાતી લટ વાવાઝોડુ લાવે છે🌪️ 

➤ અવસર મળે તો પ્રેમ કરુ પણ સમયસર ના મળે તો કેમ કરું?

➤  ના કહેલા શબ્દોના બોઝ થી થાકી જાવ છું ક્યારેક, ખબર નહિ ચૂપ રહેવું સમજદારી છે કે મજબુરી... 😞

➤ કોને પૂછું જવાબ મારા સવાલ નો અહી તો બધાં નાં ચહેરા પર પ્રશ્નાર્થ  છે...?

➤ દરેક વખત તૂટી જાય દિલ એવી કહાની રાખે છે! 💔 તું પણ ખુદા ધબકતા હૈયામાં જીન્દગાની રાખે છે!!

➤ એક બે લીટી મા તુ સમાય એમ નથી ને લખી દઉ ગઝલ એટલો મોટો હુ શાયર નથી

➤ ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે

➤ કરકસર કરી ને એક સાંજ બચાવી રાખી છે તુ આવ મે એક ચા ☕ ઉધાર રાખી છે

➤ 140 કરોડ ની વસ્તી મા એકજ જણ ગમે અને એ પણ ના મળે તો એ ખુદા મારી એક ફરીયાદ તો બને

➤ દિલ ના એક ખૂણા માં મુકામ છે તારું. નહી ખાલી કરું એ ખૂણો વચન છે મારું!!

➤ આમ તો ☕ ચા એક વ્યવહાર છે, પણ 👬 દોસ્તો સાથે ચા એક તહેવાર છે !!

➤ *પર્સનાલિટી* તમારી કેવી છે એ મહત્વનું નથી સાહેબ *મેન્ટાલીટી* તમારી કેવી છે એ મહત્વનું છે..

➤ નક્કી તારી નજર માં કઈ ફરક આવી ગયો ખાસ અંદાજ માં નજર અંદાજ કરે છે તું મને

➤ *જાદુગર* નો  ખિતાબ તો  *મને* પણ મળવો જોઇએ ઘણું બધું છુપાવ્યું છે  આ હસતાં  ચહેરા પાછળ

➤ કદી ન ઉતરે એ કેફ જેવા છો *તું*' ને *ચા* બેઉ એક જેવા છો

 ➤ આવો તો આજીવન સાથીદાર બનીને આવજો , પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી 

➤ દુઃખ નો *દસ્તાવેજ* હોય કે સુખ નું *સોગંધનામુ*  ધ્યાનથી જોશો તો નીચે *સિગ્નેચર* તમારી પોતાની જ હશે♾️

➤ જો તમારી જોડે કર્ણ જેવો મિત્ર હોય ને સાહેબ તો તમારી સામે યુદ્ધ કરવા માટે જગત ના નાથ ને પણ યોજના બનાવવી પડે

➤ જ્યારે જુકેલા *નયન* ધીરે રહી ને ઉઠે છે તારી નજર તો છડે ચોક *દિલ* ને લૂંટે છે

➤ આખું વાતાવરણ *wow* થઈ જાય જ્યારે કોઈ સ્પેશિયલ વ્યક્તિ *active now* થઈ જાય

➤ Whatsapp હોય કે જીંદગી 🧬 લોકો ખાલી Status જોવે છે સાહેબ

➤ ગાલ ને ચૂમી ને હોઠ તોફાન કરે છે ખૂણા માં બેઠેલું તલ મુસ્કાન કરે છે

➤ કોઇક નો પાસવર્ડ બનવું સહેલું છે પણ કોઈ ની જીંદગી નું વોલપેપર બનવું બહુ અગરૂ છે ✔

➤ વાંચી મારી શાયરી લોકો તારું *નામ* માંગે છે કયા સુધી રહીશ ખામોશ, દુનિયા જવાબ માંગે છે.

➤ ખામોશી ને મારી કાબીલેતારીફ જ રહેવા દો કેમ કે જવાબ હું જડબાતોડ આપું છું 😎

➤ જીવન માં રૂપિયા પણ જરૂરી છે દોસ્ત કારણકે એ ડેટોલ ની જેમ 99% પ્રોબ્લેમ્સ ને મારી નાખે છે 

➤ જવાબ થોડો મોડો આપવો પણ સવાલ ફરીથી ના ઉઠે એવો આપવો

➤ પાછું ફરવું છે બાળપણ નાં સુવર્ણ યુગમાં જયાં દોસ્તો ફોન થી નહિ બૂમો પાડી બોલાવતા હતા 😔

➤ મારા વિરોધ ની વાત હું ખૂબ શાંતિ થી સાંભળું છું કારણકે જવાબ દેવાની જવાબદારી મે સમય ને આપી છે 🕓

➤ લડવું છે મારે કેટલાક અંગત સામે કહો કૃષ્ણ ને ફરીથી ગીતા સંભળાવે

➤ જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબ પણ જયારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે તો સાહસ જ જોઈએ 

➤ ફરી ગયો હતો હું ગરબા ની રાત માં શોધી હતી તને ઘોઘાટભર્યા એકાંતમાં 

➤ મૌન ક્યારેય કારણ વગર નથી હોતું સાહેબ તે અનેક પ્રશ્નો ના જવાબો થી ભરેલું હોય છે 

हर महीने 1 लाख कैसे कमाए how to earn money 1 lakh per month

ऑनलाइन व्यापार करें - आजकल ऑनलाइन व्यापार बहुत सक्रिय हो रहा है और आप ऑनलाइन दुकान खोल सकते हैं। यदि आपके पास उत्पादों का अच्छा स्टॉक है, त...