➤ એ તો બેખબર છે જેનો પાલવ ઉડ્યો ઉંગ તો એની હરામ છે છેડો જેમને અડયો
➤ એમ તો બધા ઓનલાઈન છે પણ જેને આખો શોધી રહી છે એજ ખોવાયેલ છે
➤ બને એટલું સરળ બનવુ સ્માર્ટ નઈ આપણ ને ઈશ્વરે બનાવ્યા છે એન્ડ્રોઇડ એ નઈ
➤ અનુક્રમણિકા જોઇને અંદાજો ના લગાવતા કોઈ ની જીંદગી નો સાહેબ યાદ રાખજો રહસ્ય હમેશા છેલ્લાં પાનાઓ મા હોય છે
➤ કોઈ ને રોજ મળવા થિ પ્રેમ થાય કે નહીં એ I Dont know પણ કોઈની સાથે રોજ વાત કરવાથી એની આદત જરૂર પડી જાય છે
➤ હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ ચાલ ચાલતા નથી આવડતુ.
➤ બેફામ થયો છે ફેબ્રુઆરી લુંટાવવાને મહોબ્બત! નથી ખબર એ પાગલને !!! હિસાબ તો બધો માર્ચ રાખે છે.
➤ ” જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો.
➤ બહુ બહુ તો શું થશે એક રજા પડશે પણ સાચું કહું તુ સાથે હશે તો મઝા પડશે
➤ ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.
➤ મુદ્દો જો હોય તારી કમર ના લચકા નો તો મારા શબ્દો ને સીધા રાખવા મુશ્કેલ છે 😉
➤ મારી શાયરી કાઈ ચૂંટણી જેવી નથી કે લાઈક ની બહુમતી મળવી જોઈએ બસ જેનાં માટે લખું છું એનો એક મત મળે તો પણ હુ વિજેતા ✌🏼
➤ હવે તો સાહેબ શાયરીઓ લખાવામાં પણ વાંધો પડે છે ..📝 પેનને માંડ માંડ મનાવું તો કાગળ માંદો પડે છે !!📃
➤ તારાથી દુર જઉ તો કવરેજ કપાય એવું લાગે છે સાચું કહુ છું તુ મારુ જીઓ નું સિમ હોય એવું લાગે છે ☺
➤ પર્સનાલિટી કપડા ની નહીં પણ વિચારો ની પાડો દુનિયા તમને 👍🏼LIKE👍🏼 નઈ પણ FOLLOW કરશે
➤ જાણે છે છતા અનજાન બને છે આવી રીતે કેમ હેરાન કરે છે મને પૂછે છે તને શુ ગમે છે સુ કહુ એને જવાબ ખુદ સવાલ પૂછે છે.
➤ મન થાય તયારે એ વાત કરે છે એને શુ ખબર કેટલી મોગી એ રાત પડે છે🌌
➤ કાશ પ્રેમમાં પણ ચુંટણી આવે, ગઝબનું ભાષણ કરું તને પામવા માટે.
➤ પરીધ, વ્યાસ, કે ત્રિજ્યાઁ મને નાં સમજાય 🔘 મારે તો બસ તુ અને તુજ મારુ કેન્દ્રબિંદુ
➤ તમારી હરીફાઈ કરનાર તમારા કામ ની કોપી કરી શકે..પણ,તમારા ઝનૂનની કોપીતો નહિ જ કરી શકે..!!✌🏽
➤ જેનામાં ખોટ ખાવાની તાકાત હોય એજ નફો કરી શકે💱 પછી એ ધંધો હોય કે સબંધ
➤ બરાબરી મા આપણે ન આવીએ વાલા આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાય છે 💪🏻
➤ આમ જ નથી હોતી તારા ઘર આગળ આટલી ભીડ લોકો ને ખબર છે કે અહી એક શાયર ની ગઝલ રહે છે...!!🧝🏻♀
➤ શાયરી પણ મારી અને રજૂઆત પણ મારી છે બસ જે સંતાઈ ને બેઠી છે શબ્દોમા એ વાત તારી છે.👉🏼👩🏻🧝🏻♀
➤ ✋🏼ગજબ ની તાકાત હોય છે 😄આ તહેવારો મા........ સાહેબ 😒જૂની યાદો અને 😢જુના આંસુઓ 🙁ફરી તાજા કરાવી જાય છે. 💯 % ✔
➤ પહેલી એપ્રિલ તો વર્ષ મા બસ એક જ વાર આવે છે પણ એ સપના નું શુ? જે આખો👀 ને રોજ એપ્રિલફૂલ બનાવે છે😑
➤ મારું ચાલે ને તો હું દરેકના દિલમાં❤ એક દરવાજો 🚪 નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય તોડીને💔 નહીં !!
➤ એક સાથે ના આપી શકે તો કઈ નઈ મને તારા અનહદ પ્રેમ ના હપ્તા કરી દે ❤👉🏼👱🏻♀
➤ નફરત કરવા વાળા પણ મને ગજબ પ્રેમ કરે છે ❤ જયારે પણ મળે છે 👥 કે છે 🗣 છોડીશ નઈ તને 👉🏻
➤ એટલી બધી વાર માંગણી કરી છે તારી ઈશ્વર જોડે... કે જ્યારે પણ હું હાથ જોડું છું ઈશ્વર સવાલ જાતે જ લખી લે છે...
➤ પુર્ણ વિરામ એ માત્ર અંત નથી, નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે.
➤ ખાલી તારી મુસ્કાન માંગે છે, ગઝલ ક્યાં વિજ્ઞાન માંગે છે?
➤ તારી આગળ બેસી તને કાગળ લખું📝 જરા પાંપણ ઉઠાવ તો પછી આગળ લખું 👁
➤ માણવાને એક તો ક્ષણ જોઈએ,☝🏼 ને પછી એમાંય બે જ્ણ જોઈએ.👫
➤ હવે તો વરસાદ મા છત્રી ય નાની પડે છે. કૉલેજકાળ માં તો એક ફુલસ્કેપ ચોપડા નીચે બેઉ જણ આવી જતાં...👫
➤ 📱 મોબાઈલ ની "ગેલેરી" અને "દિલ" 💗એટલું સાફ રાખવું કે કોઈ ભૂલ થી પણ ખોલીને જુવે તો શરમાવું ના પડે
➤ ગઈ રાત્રી એ સુંદર મજ્જા નું સ્વપ્ન જોયું ... કોઈ તો સમજાવો દોસ્તો કે ... સ્વપ્ન ના સ્ક્રીન શોટ કેમ લેવા . .... ... ?
➤ હે પ્રભુ જો લખી ને મારુ ભાગ્ય તું પણ ખુશ હોય તો તારા એ નિર્ણય પર હું કેમ રડી શકું 😊
➤ તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત ➕➖➗✖ તે ગળે મળીને બધું ગણિત બગાડી નાખ્યું.👥
➤ હા કહેશો તો સ્વીકાર કરીશ ના કહેશો તો મહેનત કરીશ, પણ જયારે તમારા લાયક બનીશ, ત્યારે ફરી offer કરીશ, પણ પ્રેમ તો તમને જ કરીશ.
➤ રસ્તા પર લખેલું હોય છે,”યહાં ચલના મના હૈ” સરકારી ઓફીસ માં લખેલું હોય છે, “યહાં થુંકના મના હૈ.” પણ કોલેજ માં એમ કેમ નથી લખેલું હોતું કે “યહાં દિલ તોડના મના હૈ”?☝🏻💔
➤ તમંચા ના નાળચા માથી કઇ ઝાંઝર નો ઝમકાર ન સંભળાય સાહેબ ત્યાં તો ભડાકો જ થાય.
➤ મોડી રાત્રે ચેટીંગ કરતા મારી આંખ ઘડીક મીંચાણી, આટલી અમથી વાતમાં એ ” બે ” દીવસથી રીસાણી.
➤ હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
➤ તમારા સપના નું નિર્માણ તમારે ખુદ કરવું પડશે.... નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમને નોકરી એ રાખશે..💴💶💵
➤ કીમત વધતી જાય છે મીત્રોના શબ્દો મા, લોકર ખોલવુ પડશે મારે પણ હૃદય મા…..
➤ હતો હુ નાસ્તીક ખુબજ, પણ તને મેળવવાની ચાહતમા પેલી પથ્થર ની મુતીૅ સામે ભિખ માંગતો થઇ ગયો....
➤ તમારી પાસે વિશ્વાસ નો એક્કો હોય તો બતાવજો કારણ કે અમારા તો ભરોસા ના બધા પત્તા જોકર નીકળ્યા♠♣♥♦🃏
➤ મારી હસી નો પાસવર્ડ છે તૂ, 😉 હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!! 😀🙂☺
➤ જરા જોવો તો દરવાજા પર કોને દસ્તક કરી , અને જો પ્રેમ હોય તો કહેજો ક હવે અહિયાં દિલ નથી રહેતું …💟
➤ ગમે એટલા ગ્રુપમાં રહો, પણ તમે છો એ જ રુપમાં રહો…🤗
➤ હું કોઈ નું નેતૃત્વ નથી કરતો , ઘેલા બધા મારા ફોલ્લોવેર્સ છે.
➤ તને જોઇને મારી આખો *DSLR* થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું *બ્લર* થઇ જાય.😍
➤ તારી આંખના આંસુઓ ને હું હેક કરી નાખું, બસ તું તારી મુસ્કાન નો પાસવર્ડ આપી દે..😪
➤ શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.☝🏻
➤ મને ખબર નથી મારી પણ લોકો કહે છે કે હું માણસ મજાનો છું
➤ ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે
➤ અંતની પરવા ના કર, તું શરૂઆત કર.. હોય એ ભલેને કડવી, તું નાનકડી રજૂઆત તો કર.
➤ માણસ તો સિમ્પલ છે ખાલી, માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.
➤ જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે, એ જ તમને ચેન્જ કરી શકે છે.
➤ મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ
➤ શબ્દો ઘણા છે તોયે રોજ ખુટે છે, જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે.
➤ ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ !
➤ મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે, ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.
➤ તને જોઈને મારી આંખો DSLR થઇ જાય… વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.
➤ તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું, મારુ ગજું નથી કે તને છેતરી શકું.
➤ લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.
➤ માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.
➤ “જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો, કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.
➤ ચોરાઈ ગયું દિલ❤ મારુ અને ચોર પણ સામે જ છે, પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છે.
➤ ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક નથી, જયારે તમે કોઈના દિલમાં ઓનલાઈન હો !!
➤ છે આકર્ષણ ગજબ નું તારી આખોમા વિચારું છું વસવાટ કરું કે વિસામો
➤ અજીબ છે આ Online વાળી દુનિયા,અજાણ્યા સાથે દોસ્તી કરવા માટે પોતાનાઓને Block રાખે છે...
➤ નશો તો પૂરો હોવો જોઈએ પછી ભલે મદિરા હોય કે મહોબ્ત
➤ તમારાં ☺ સ્મિત માત્ર થિ સુધરી જાય છે તબિયત મારી કહો ને તમે ઇશ્ક કરો છો કે *ઇલાજ*
➤ હું તો ખાલી એક simple સવાલ છું, પણ લોકો નું કહેવું છે કે મારો કોઈ જવાબ નથી
➤ આ દુનિયા થિ છુપાવેલિ મારી ડાયરી શુ કામ ની અને તારા પર ના લખું તો મારી *શાયરી* શુ કામ ની
➤ તુ સિંહ બની ને આવ મારા દોસ્ત હુ ગીર ના જંગલ જેવું દિલ લઇ ને બેઠો છુ
➤ હુ તો તમને કાયમી પાસવર્ડ બનાવવા માંગતો હતો પણ તમારાં લક્ષણ જ OTP જેવા હતા
➤ તુ નૂર મા બેહિસાબ તો હુ શબ્દો મા લાજવાબ છું તુ તાજી ખીલેલી કળી તો હુ વર્ષો જૂની શરાબ છું 🥃
➤ હવામાન ની આગાહી એક તરફ અને તારી લહેરાતી લટ ની તબાહી એક તરફ.
➤ ખાલી ટ્રાફિકના નિયમો તોડવાનો જ દંડ વધ્યો છે,🚦🚥 દિલ તોડવું એ તો આજે પણ ફ્રી છે !!💔
➤ મન ને સમજાવ તોફાન ના કરે... પ્રેમ કાતિલ છે સરેઆમ ના કરે...!!❤❤
➤ હું ક્યાં કહું છું કે મારા🗣 શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ !!💖
➤ તમારા વગર વેરાન મારું WhatsApp
➤ છાનુમાનુ છે પણ સવાલ કરે છે તારા હોઠ પર નું એક તલ ધમાલ કરે છે
➤ ક્યારેક ક્યારેક એવું કરી લો શાયરી છોડી મારુ દિલ વાંચી લો💕
➤ તારી ગલીની એ સફર હજુ મને યાદ છે ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો…પણ શોધ મારી લાજવાબ છે
➤ આ દિલ 💕પણ અજીબ કમાલ કરે છે જવાબ નથી જેના ,તેવા સવાલ કરે છે.
➤ કોણ કહે છે મારુ લખેલું વેસ્ટ થઇ ગયું...જયારે જયારે લખ્યું એ બધુ કોપી પેસ્ટ થઇ ગયું...!!!☑
➤ શબ્દો ની કમી નથી મારી પાસે સાહેબ બસ કદરદાનો થોડા વાયડા છે,,!😉
➤ મેહફીલ જમાવવા શબ્દો તો અપાર છે ! પણ...મારી રચનાઓ તારા ખાતે ઉધાર છે !!👉🏽👱🏼♀
➤ કોને ખબર મારા શબ્દો કેટલા સ્પર્શતા હશે ! જેને તરસ હશે કોઈની એના જ દિલમાં વસતા હશે !!
➤ મારે કોઈની યાદ નથી બનવું !🙄 ફક્ત યાદગાર બનવું છે !!🙂
➤ ભાષાની પ્યાલીના નવરસ પીનાર શોધું છું !ગઝલ ઘણી લખાય સમજનાર શોધું છું !!
➤ મૌન રહી ને શબ્દો ને ચાહું છું ! ઇર્શાદ ની આશ માં જ મહેફિલ સજાવું છું !!
➤ થીજેલી ઠંડી માં હુંફાળો એક ખયાલ આપ ! રહેવા દે શાલ તારી પાસે એક ઉષ્મા ભરેલું વહાલ આપ !!
➤ કર્યુ આંસુથી બયાન તો કહેવાયા કાયર! કર્યુ શબ્દોથી બયાન તો કહેવાયા *શાયર*!!👤
➤ ચાહ પણ નથી તો રાહ પણ નથી ! મહેફિલ માં આજે વાહ પણ નથી !!
➤ સાવ કોરા સંદેશા માં પણ તું અઢળક છલકાય છે ને પછી તું જ ફરિયાદ કરે કે કેમ આમ મલકાય છે..!!
➤ રોગ લાગ્યો ખરાબ સાહેબ આ શાયરી નો ! મોઘવારી માં વધી ગયો ખર્ચ ડાયરી નો !!
➤ તમારી વાહ ની કમી છે બાકી શાયરી અને ગઝલ ધણી છે
➤ મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર ! તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર !!
➤ ખોવાયેલા શબ્દો માં તારી *હાજરી* ખૂટે છે !🧕🏻 તું જો ના હોય સાથ તો મારી *શાયરી* રૂઠે છે !!
➤ મારાં શબ્દનું માંગુ લઇને આવું છું🏃🏻♂ આ વખતે તારી એક ગઝલ કુંવારી રાખજે..🎻
➤ ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર કારણ કે શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ની છે.
➤ જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં તારુ કોઈ પોતાનું મોજૂદ હશે
➤ દરેક સાંજે બહાનું શોધું છું એ જિંદગી હું તારું સરનામું શોધું છું.
➤ મહેફિલમાં ચાલી રહી હતી અમારી કતલની તૈયારી અમે પહોંચ્યા તો બોલ્યા, બહુ લાંબી ઉંમર છે તમારી.
➤ સમય ની આ બબાલોમાં હુ ખોવાયેલો *ખ્વાબ* છું, અગર માંગો મને તો આપનો મનગમતો *જવાબ* છું
➤ શબ્દોને ક્યાં સાંજ પડે છે. ઉપાડો કલમ તો અડધી રાતે પણ સવાર પડે છે.
➤ હુ આંખ ખોલુ ને સામે *તું* હોય ... આનાથી વિશેષ *નજરાણું* બીજુ શું હોય.
➤ વોટ્સએપ વાળા મિત્રો પણ ગજબ નો મને પ્રેમ કરે છે, જેવો મુકું કોઈ મેસેજ તરત *સ્ટેટ્સ* અપડેટ કરે છે
➤ દિલનો હુ ખરાબ નથી મિત્રો 😉 બસ *શબ્દોમાં* થોડી *શરારત* લઈને ફરું છું !!
➤ મેડીક્લેઇમ તો હતો આખા શરીર નો, પણ ફક્ત દિલ તુટી ગયું એમાં ક્લેઇમ પાસ ના થયો..💔
➤ સેલ્ફી લેવી એ તો સેકન્ડ નું કામ છે સમય તો *ઈમેઝ* બનાવવામા લાગે છે.
➤ ફોટા પાડવા પણ જરુરી છે જીંદગી મા સાહેબ કારણ કે અરીસો વીતી ગયેલો સમય નથી બતાવતો
➤ જીદ ના કરો મારી *વીતેલી ક્ષણો* ને સાંભળવાની! હું હસીને કહીશ તો પણ તમે રડવા લાગશો!!
➤ ચાર શબ્દોમાં લખાઈ જાય એ *શાયરી* નથી તું જીવનભર લખાય એવા શબ્દોની *ગઝલ* છે તું.
➤ જરા નજીક જઇ ને વાંચી લેવાની હોય છે! દરેક આંખો મા એકાદ *કહાની* હોય છે.
➤ જવાબ થોડો મોડો આપવો પણ સવાલ ફરીથી ના ઉઠે એવો આપવો
